Wednesday 28 February 2018

શિવાનંદ ઝા ગુજરાત ના નવા DGP



ગુજરાત રાજ્યના 37 મા ડીજીજ તરીકે, વરિષ્ઠ આઈપીએસ અધિકારી શિવાનંદ ઝાનું નામ નક્કી કર્યું છે. શિવાનંદ ઝા, 1983 ના બેચના વરિષ્ઠ આઇ.પી.એસ. અધિકારી, ગુજરાત રાજ્યના ડીજી કેડર હતા. તાજેતરમાં, આઇબીના વડા તરીકે ગુજરાત તેની ફરજ ચલાવી રહ્યું છે
Read More

વિજ્ઞાનમાં આરોગ્ય વિશે ના IMP પ્રશ્નો

[1] જન્મતાની સાથે બાળકને ક્યૂ વેક્સિન આપવામાં આવે છે.
જવાબ : B C G

[2] B C G શેની સામે રકક્ષણ આપે છે.
જવાબ: T B [બાળ ટીબી]

[3] પોલિયો સામે રક્ષણ મેળવવા ક્યૂ વેક્સિન આપવામાં આવે છે.
જવાબ: O P V

[4] D P T થી ક્યાં ત્રણ રોગ મટાડી શકાય.?
જવાબ:
ડિપ્થેરિયા,પર્ટ્યુસીશ,ટીટાનસ

[5] વિટામિન A નું બીજું નામ શું છે.
જવાબ: રેતીનોલ

[6] વિટામિન A ની કમિથી ક્યો રોગ થાય છે.
જવાબ: રતાંધણાપણું

[7] વિટામિન B 1 નું બીજું નામ શું છે?
જવાબ: થાયમિન

[8] વિટામિન B 1 ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ: બેરીબેરી

[9] વિટામિન B 2 નું બીજું નામ શું છે?
જવાબ: રાયબોફ્લોવિન

[10] વિટામિન B 2 ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ: ડાર્મેયટાઇટીસ

[11] વિટામિન B 4 ને ક્યાં નામે ઓળખવામાં આવે છે?
જવાબ: નિયાસીન નિકોટિન

[12] વિટામિન B 4 ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ: પેલાગ્રા

[13] વિટામિન B 6 નું બીજું નામ શું છે?
જવાબ: પાયરોડોક્સિન

[14] વિટામિન B 12 નું બીજું નામ શું છે?
જવાબ: સાયનોકોબાલ એમીન

[15] વિટામિન C નું નામ શું છે?
જવાબ: એસ્કોર્બિક એસિડ

[16] વિટામિન C ની કમિથી ક્યોરોગ થાય છે?
જવાબ: સ્કર્વી

[17] વિટામિન D નું બીજું નામ શું છે.
જવાબ: કેલ્શિફેરોડ

[18] વિટામિન D ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ: રીકેટસ

[19] વિટામિન E નું બીજું નામ શું છે?
જવાબ: ટોકોફેરોલ

[20] વિટામિન K નું બીજું નામ શું છે?
જવાબ: મેનોપેરિયા

[21] પ્રોટીનની કમીથી ક્યો રોગ થાય છે?
જવાબ: મરાશ્મ્સ અને ક્વાશ્યોકોર

[22] મલેરિયા ક્યાં મચ્છર કરડવાથી થાય છે?
જવાબ: માદા એનોફિલિસ

[23] આદિવાસી અને પહાડી વિસ્તારમાં કેટલી વસ્તીએ P H C
આવેલું હોય છે?
જવાબ: 20.000

[24] આદિવાસી અને પહાડી વિસ્તારમાં કેટલી વસ્તીએ ઉકેન્દ્ર આવેલું હોય છે?
જવાબ: 3000

[25] સામાન્ય વિસ્તારમાં કેટલી વસ્તીએ P H C આવેલી હોય છે?
જવાબ: 30,000

[26] સામાન્ય વિસ્તારમાં કેટલી વસ્તીએ ઉપકેન્દ્ર આવેલું હોય છે?
જવાબ: 5000

[27] પુખ્ત વયની વ્યક્તિ માં વિટામિન A ની દૈનિક આવશ્યકતા કેટલી હોય છે?
જવાબ: 600 m g

[28] વાયરસ જન્ય રોગો ક્યાં ક્યાં છે?
જવાબ:
એઇડ્સ,ઓરી,હડકવા,શીતળા

[29] આપણાં શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે?
જવાબ: 37.5 સેન્ટિ ગ્રેડ

[30] આપણું શરીર 1 મિનિટમાં કેટલા શ્વાશ લે છે?
જવાબ: 18 થી 20

[31] આપણાં શરીરમાં હદય 1
મિનિટમાં કેટલી વખત ધબકે છે?
જવાબ: 70 થી 72

[32] આપણાં શરીરમાં રુધિર 1
મિનિટમાં કેટલું પરિભ્રમણ કરે છે?
જવાબ: 96000 કી.મી.

[33] હદય એક દિવસની અંદર કેટલી વખત ધબકે છે?
જવાબ: 1 લાખ

[34] 9 મહિને બાળકને ક્યૂ વેક્સિન આપવામાં આવે છે?
જવાબ: ઓરીનું

[35] ઓરીનું મેડિકલ નામ શું છે?
જવાબ: મિઝ્લ્સ

[36] 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાથી કેટલી ઉર્જા મળે છે?
જવાબ : 4.2 કિલો કેલેરી

[37] 1 ગ્રામ પ્રોટીન માથી કેટલી ઉર્જા મળે છે?
જવાબ: 4 કિલો કેલેરી

[38] 1 ગ્રામ ચરબીમાથી કેટલી ઉર્જા મળે છે?
જવાબ: 9.3 કિલો કેલેરી

[39] આપણાં શરીરમાં ખનિજનું પ્રમાણ કેટલું હોય છે?
જવાબ: 4.6%

[40] આપણાં શરીરમાં કેટલા એમીનો એસિડ આવેલા હોય છે?
જવાબ: 20

[41] શરીરના કેટલા એમીનો એસિડ બહારથી લેવા પડે છે?
જવાબ: 9

[42] વિટામિન A નો ડોઝ દર કેટલા મહિને આપવામાં આવે છે?
જવાબ: દર 6 મહિને

[43] M P H E અને F H W  ના ઉપરી કોણ છે?
જવાબ: M O મેડિકલ ઓફિસર

[44] C H C કેટલી વસ્તીએ આવેલી હોય છે?
જવાબ: 1 લાખ

[45] મધ્યાહન ભોજન કાર્યક્રમ સંપૂર્ણ ભારતમાં ક્યારે શરૂ કરવામાં આવ્યો :
જવાબ: 1969

[46] C T સ્કેન ની શોધ કોણે અને ક્યારે કરી ?
જવાબ: 1972 માં હાઉસફીલ્ડ

[47] જન્મ સમયે બાળકનું વજન કેટલું હોવું જોઈએ?
જવાબ: 2.5 થી 3 કિલો

[49] હદય પ્રતિ સંપદન કેટલા રુધિરનો પંપ મારે છે?
જવાબ: 200 મિલી

[50] હદય પ્રતિ મિનિટ કેટલા રુધિરનો પંપ મારે છે?
જવાબ: 16 લિટર

[51] R B C નું જીવન ચક્ર કેટલું હોય છે?
જવાબ: 120 દિવસ

[52] પાણી માં ક્લોરાઈડની માત્રા કેટલી હોય છે?
જવાબ: 0.5 થી 0.8 p p m

[53] પાણીમાં ક્લોરાઈડની માત્રા ઓછી હોય તો કઈ બીમારી થાય છે?
જવાબ: દંત અસ્યિક્ષય

[54] પાણીમાં ક્લોરાઈડની
માત્રા વાધરે હોય તો કઈ બિમારી થાય છે?
જવાબ: પાયોરિયા

[55] વાળ સફેદ થવાનું મુખ્ય કારણ ક્યૂ છે?
જવાબ: ખોરાકમાં પેન્ટાથીન એસિડ ની ખામી ને કારણે

[56] પગમાં વધારે પડતાં પરસેવાને શું કહે છે?
જવાબ: હાઇપોડ્રોસિસ

[57] પગમાં દુર્ગંધ થતાં પરસેવાને શું કહે છે?
જવાબ: બોમિડ્રોસિસ

[58] સૂર્યના કિરણો પૃથ્વી સુધી પહોચતા કેટલો સમય લાગે છે?
જવાબ: 8 મિનિટ અને 33 સેકન્ડ
Read More

સમય અને અંતર (Time & Distance)

વિવિધ વાહન દ્વારા જ્યારે મુસાફરી કરવામાં આવે ત્યારે વિવિધ વાહનોની ઝડપ, કાપેલું અંતર, અમુક વાહન કે વસ્તુ ને ઓળંગી જવું, અમુક પુલ, બોગદા કે થાંભલા પાસેથી ટ્રેન, બસ કે અન્ય વાહનને પસાર થવા માં લાગતો સમય, ટ્રેન ની લંબાઈ વગેરે વિશે જાણકારી મેળવવા ની જરૂર પડે છે.

આ માટે સૂત્રો ની માહિતી હોવી જોઈએ

👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿

(૧) ઝડપ = અંતર/સમય

           એટલે કે s = d/t

(૨) સિગ્નલ, થાંભલા અને પુલ ને પસાર કરવા ટ્રેને લીધેલો સમય

= ટ્રેન ની લંબાઈ/ટ્રેન ની ઝડપ

(૩) ટ્રેને પ્લેટફોર્મ પસાર કરવા લીધેલો સમય

= પ્લેટફોર્મ ની લંબાઈ/ગાડી ની ઝડપ

(૪) બે ટ્રેનો એકબીજા ને પસાર કરે

= બે ટ્રેનો ની લંબાઈ/ઝડપ વચ્ચે નો સરવાળો

(૫) x કિ.મિ/કલાક = x * 5 મી./18 સેકન્ડ

🍃 Example :-

(1) ➖ ભૌમિકભાઈ અને અને અંકિતભાઈ એક થાંભલાની વિરોધ દિશામાં જાય છે. ભૌમિકભાઈ 4 કી.મી/કલાક અને અંકિતભાઈ 6 કી.મી/કલાક ની ઝડપે જાય છે. તો બે કલાક પછી બન્ને એક બીજા થી કેટલા દૂર હશે ?

👉🏿 બન્ને ની સાપેક્ષ ગતિ ;
     6 + 4 = 10 કિ.મી/કલાક

👉🏿 2 કલાક પછી બન્ને નું સાપેક્ષ અંતર ;
    10 × 2 = 20 કિ.મી

👉🏿 2 કલાક પછી બન્ને એકબીજા થી 20 કિ.મી       દૂર હશે.

(2)➖ એક ટ્રેન 120 મીટર લાંબા પ્લેટફોર્મ ને 36 સેકન્ડ માં પસાર કરે છે અને પ્લેટફોર્મ ઉપર ઉભેલા વારીશ ભાઈ ને 24 સેકન્ડ માં પસાર કરે છે, તો આ ટ્રેન ની ઝડપ કેટલી હશે ?

👉🏿 ધારો કે ટ્રેન ની લંબાઈ = x

👉🏿  x       x + 120
      ----- = --------------
       30         36

👉🏿 6x = 5(x + 120)

👉🏿 6x - 5x = 600

👉🏿 x = 600મી.

👉🏿 ટ્રેન ની ઝડપ ;

     600      18
    -------- × ------ = 30 કિ.મી/કલાક
      24        5

(3) ➖ સમીરભાઈ (A) અને રોહિતભાઈ (B) એકજ સમયે ક્રમશ: 36 કિ.મી/કલાક અને 48 કિ.મી/કલાક ની ઝડપે ચાલવાનું શરૂ કરે છે. જો યાત્રા પુરી કરવામાં A ને B થી 18 મિનિટ વધારે સમય લાગતો હોય તો યાત્રા નું અંતર કેટલું હશે ?

👉🏿 ધારો કે યાત્રા નું કુલ અંતર = D કિ.મી

👉🏿 A ને D કિ.મી અંતર કાપતા લાગતો સમય ;

     D
= ----- કલાક
    36

👉🏿 B ને D કિ.મી અંતર કાપતા લાગતો સમય ;

     D
= ----- કલાક
    48

👉🏿 A ને B થી 18 મિનિટ વધુ લાગે છે.

  D        D        18
------ – -----  = ------
 36      48       60

(18 મિનિટ ને કલાક માં ફેરવવા 60 વડે ભાંગ્યા)

👉🏿 D       D        3
     ----- – ----- = ------
     36      48     10

👉🏿 20 D    15 D     216
      -------- – ------- = ---------
       720      720      720

👉🏿 20 D – 15 D = 216

👉🏿 5 D = 216

👉🏿        216
      D = -------- = 43.2 કિ.મી
                5

Read More

તાલુકા વિશે ના પ્રશ્નો


💁‍♀ ડેસર તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?
A) રાજકોટ
B) ભાવનગર
C) વડોદરા 🙋‍♂
D) મહીસાગર

💁‍♀ વાઘોડિયા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?
A) રાજકોટ
B) ભાવનગર
C) વડોદરા 🙋‍♂
D) મહીસાગર

💁‍♀ ઘોઘંબા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?
A) પંચમહાલ 🙋‍♂
B) ખેડા
C) નર્મદા
D) તાપી

💁‍♀ કઠતાલ તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?
A) પંચમહાલ
B) ખેડા 🙋‍♂
C) નર્મદા
D) તાપી

💁‍♀ ઉચ્છલ તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?
A) પંચમહાલ
B) ખેડા
C) નર્મદા
D) તાપી 🙋‍♂

💁‍♀ મોરવાહદફ તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?
A) પંચમહાલ 🙋‍♂
B) ખેડા
C) નર્મદા
D) તાપી

💁‍♀ શહેરા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?
A) પંચમહાલ 🙋‍♂
B) ખેડા
C) નર્મદા
D) તાપી

💁‍♀ માતર તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?
A) પંચમહાલ
B) ખેડા🙋‍♂
C) નર્મદા
D) તાપી

💁‍♀ વસો તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?
A) પંચમહાલ
B) ખેડા 🙋‍♂
C) નર્મદા
D) તાપી

Read More

રમત-ગમત GK


મેલેટ શબ્દ કઇ રમત સાથે સંકળાયેલો છે ?
A) હોકી
B) ફૂટબોલ
C) પોલો 
D) વોટરપોલો

બંકર શબ્દ કઇ રમત સાથે સંકળાયેલા છે ?
A) પોલો
B) ગોલ્ફ
C) ટેનિસ
D) A & B બંને 

'કપ ઓફ ધી અમેરિકા' કઈ રમત સાથે સંકળાયેલો છે ?
A) પોલો
B) ગોલ્ફ
C) ટેનિસ
D) બેડમિન્ટન

ચેસ કઈ ભાષા નો શબ્દ છે ?
A) ગુજરાતી
B) હિન્દી
C) ફારસી
D) અંગ્રેજી 

ઓલિમ્પિક ની શરૂઆત ક્યાં વર્ષ થઈ કરવામાં આવી હતી ?
A) 1894
B) 1996
C) 1934
D) 1896 

છેલ્લે કેટલમો ઓલમ્પિક રમાયો હતો ?
A) 31
B) 32
C) 33
D) 34

કોમનવેલ્થ ગેમ્સ ની શરૂઆત ક્યારે થઈ ?
A) 1903
B) 1930
C) 1939
D) 1920

છેલ્લે કેટલાંમો કોમનવેલ્થ ગેમ્સ રમાયો હતો ?
A) 20
B) 21
C) 22
D) 23

 2010 નો કોમનવેલ્થ ક્યાં રમાયો હતો ?
A) અમેરિકા
B) ઇંગ્લેન્ડ
C) ભારત
D) કેનેડા

ફૂટબોલ ની શરૂઆત ક્યારે થઈ હતી ?
A) 1920
B) 1900
C) 1930
D) 1940

ક્રિકેટ વર્લ્ડકપ ની શરૂઆત ક્યારે થઈ ?
A) 1975 🙋‍♂
B) 1956
C) 1974
D) 1964
Read More

IMP GK

ગુજરાત ની રાજ્ય રમત કઈ છે ?
A) ક્રિકેટ
B) કબડ્ડી
C) A&B બંને 
D) હોકી

કયા જિલ્લા માંથી વલસાડ જિલ્લા ની રચના કરવામાં આવી ?
A) સુરત 
B) નવસારી
C)A&B બંને
D) મહેસાણા

ખાનપુર અને સંતરામ પુર જેવા તાલુકા કયા જિલ્લા મા આવેલા છે ?
A) મહેસાણા
B) સાબરકાંઠા
C)બનાસકાંઠા
D) મહીસાગર 

વાસુકી નાગ ની ભૂમિ તરીકે કયું સ્થળ ઓળખાય છે ?
A) બારડોલી
B) મહુવા
C) થાનગઢ 
D) ઉદવાડા

માલધારીઓ ની માતા તરીકે કઇ નદી ઓળખાય છે ?
A) વાપી
B) તાપી
C) મચ્છુ
D) હાથમતી

ગુજરાત ની ધોરી નસ એટલે નેશનલ હાઇવે નંબર ...... ?
A) 46
B) 47
C)48
D) 56

હાલાર તળાવ ક્યાં આવેલું છે ?
A) વલસાડ
B)જૂનાગઢ
C)પાવાગઢ
D) નવસારી

દુધિયા તળાવ ક્યાં આવેલું છે ?
A) વલસાડ
B)જૂનાગઢ
C) પાવાગઢ
D) નવસારી

સાયલા (ભગત નું ગામ) તાલુકો ક્યાં જિલ્લા મા આવેલો છે ?
A) રાજકોટ
B)જૂનાગઢ
C) સુરેન્દ્રનગર
D) મોરબી

Read More

પ્રધાન મંત્રી આવાસ યોજનાનો લાભ ક્યાંથી અને કેવી રીતે મળશે તેના વિશેની સંપૂર્ણ માહિતી

યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ :

આ યોજના રાજયના તમામ જિલ્‍લાના ગ્રામ્‍ય તેમજ શહેરી વિસ્‍તારના (નગરપાલિકા વિસ્‍તાર, મહાનગર પાલિકા વિસ્‍તાર અને નોટીફાઇડ એરીયા) ગ્રામ્‍ય વિકાસ વિભાગ અને શહેરી વિકાસ વિભાગ હેઠળ નોંધાયેલા ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબ (મહત્તમ પ વ્‍યકિત સુધી) ને લાગુ પાડવામાં આવી છે.
તેમજ હાલ મા વાત્સલ્ય યોજના અંતર્ગત “વાર્ષિક રૂ. ૧.૨૦ લાખથી ઓછી આવક ધરાવતા નીચલા મધ્યમ વર્ગના પરિવારોની તમામ મહિલાઓ અને તેમના ૨૧ વર્ષથી ઓછી ઉંમરના બાળકો’’ ને લાભ આપવામાં આવશે.
યોજના અંતર્ગત સહાય/લાભ :
આ યોજના હેઠળ હદય મગજ અને કીડનીને લગતી ધનિષ્‍ઠ સારવાર બર્ન્‍સ કેન્‍સર ગંભીર ઇજાઓ તેમજ નવજાત શિશુઓના રોગો જેવી ગંભીર બિમારીઓ માટે કુટુંબદિઠ વાર્ષિક મહત્તમ રૂ.૨,૦૦,૦૦૦/-(અંકે રૂપિયા બે લાખ) સુધીની કેશલેશ સારવાર આપવામાં આવે છે
યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ :
આ યોજના હેઠળ હદય મગજ અને કીડનીને લગતી ધનિષ્‍ઠ સારવાર બર્ન્‍સ કેન્‍સર ગંભીર ઇજાઓ તેમજ નવજાત શિશુઓના રોગો જેવી ગંભીર બિમારીઓ માટે નિયત સારવાર પેકેજીસ નકકી કરેલ છે. જે અનુસાર યોજના હેઠળ કરારબધ્‍ધ થયેલ હોસ્‍પિટલમાં લાભાર્થીને સારવારનો લાભ મળવા પાત્ર થાય છે.
યોજનાનો લાભ કયાંથી મળશે.:
આ યોજના હેઠળ નિયત ચેકલીસ્‍ટ અનુસાર સગવડતા ધરાવતી સરકારી/અનુદાન મેળવતી સંસ્‍થાઓ/ ખાનગી હોસ્‍પિટલોને કરારબધ્‍ધ કરવામાં આવેલ છે. આ કરારબધ્‍ધ થયેલ હોસ્‍પિટલમાં લાભાર્થીને સારવારનો લાભ આપવામાં આવે છે.



‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજના અંતર્ગત કાર્ડ કઢાવવા માટે જરૂરી સૂચના

મુખ્યમંત્રીઅમૃતમ યોજના રાજ્યના તમામ જિલ્લાઓના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો માટે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકેલ છે. મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજનાનો વ્યાપ વધારીને રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ “મા વાત્સલ્ય યોજના રૂ. ૧.૨૦ લાખ કે તેથી ઓછી પારીવારીક માસીક આવક ધરાવતા મધ્યમ વર્ગના પરીવારો માટે અમલ કરવામાં આવેલ છે.
યોજના હેઠળ ગંભીર બીમારીઓ જેવીકે, હદય, કીડની, કેન્સર, નવજાત શીશુઓના ગંભીર રોગો, ગંભીર ઇજાઓ, બર્નસ અને મગજના રોગો માટે કુટુંબીક વાર્ષિક મહતમ રૂ. લાખ સુધીની કેસલેસ સારવાર ઉપલબ્ધ કરવામાં આવે છે. યોજના અંતર્ગત લાભાર્થી કુટુંબની નિયત સારવારનો ખર્ચ માન્ય હોસ્પિટલને સીધો સરકાર દ્વારા આપવામાં આવે છે. યોજના હેઠળ લાભ મેળવવા માટે બી.પી.એલ. લાભાર્થી કુટુંબે “મા” કાર્ડ અને રૂ. ૧.૨૦ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા લાભાર્થી કુટુંબોએ “મા વાત્સલ્ય” કાર્ડ કઢાવવું ફરજીયાત છે. યોજના હેઠળ વધુમાં વધુ લાભાર્થીઓને કાર્ડ તેઓના રહેઠાણના સ્થળે મળી રહે તે હેતુંથી મોબાઇલ કિઓસ્કનું આયોજન કરેલ છે. જે અંતર્ગત ૨૬ જાન્યુઆરીએ બે મોબાઇલ વાન અને ૧૦ કીટથી શુભારંભ માનનીય નિતિનભાઇ પટેલના વરદ હસ્તે કરવામાં આવેલ છે. જિલ્લામાં કુલ ૧,૭૬,૦૦૦ કુટુંબોની નોંધણી કરીને ૬૭,૦૦૦ કાર્ડનું વિતરણ કરવામાં અવેલ છે. મા અને મા વાત્સલ્ય યોજનાની લોકપ્રિયતા જોતા ચાલુ અઠવાડીયા દરમ્યાન સરમત, વસઇ, સચાણા, ચેલા, નવા નાગના ગામમાં તબક્કાવાર મોબાઇલ નોંધણી વાન દ્વારા નોંધણી કરવામાં આવશે. મા કાર્ડ કઢાવવા માટે રેશન કાર્ડ, ચુંટણી કાર્ડ જેવા જરૂરી દસ્તાવેજો તેમજ મા વાત્સલ્ય કાર્ડ કઢાવવા માટે લાયક લાભાર્થીઓ લાભ લેવા અનુરોધ કરાયો છે.

પ્રધાન મંત્રી આવાસ યોજનાનો લાભ ક્યાંથી અને કેવી રીતે મળશે તેના વિશેની સંપૂર્ણ માહિતી


પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગ્રામિણ લોકોના લાભાર્થે પ્રધાન મંત્રી આવાસ યોજના – ગ્રામિણના અમલને બહાલી આપવામાં આવી છે. આ યોજના હેઠળ ઘરવિહોણા તમામ લોકોને પાકા મકાનો બનાવવા માટે તથા જર્જરીત મકાનોમાં રહેતા લોકોને પણ પાકા મકાનો બાંધવા માટે નાણાંકિય સહાય પુરી પાડવામાં આવે છે.
આ યોજનાના અમલ માટે વર્ષ 2016-17 થી 2018-19 સુધીના ત્રણ વર્ષના ગાળામાં થનારો ખર્ચ રૂ. 81975 કરોડનો રહેશે. એવી દરખાસ્ત છે કે, 2016-17 થી 2018-19 સુધીના ગાળામાં એક કરોડ પરિવારોને પાકા મકાનો બનાવવા માટે સહાય પુરી પાડવામાં આવશે. આ યોજનાનો અમલ દિલ્હી અને ચંડીગઢ સિવાય સમગ્ર ભારતમાં ગ્રામિણ વિસ્તારોમાં કરાશે. મકાનનો ખર્ચ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો દ્વારા સંયુક્ત રીતે ઉઠાવાશે.

યોજનાની વિગતો આ મુજબ છેઃ-

એ) ગ્રામિણ આવાસ યોજના અર્થાત પ્રધાન મંત્રી આવાસ યોજના- ગ્રામિણનો અમલ કરાશે.

બી) 2016-17 થી 2018-19 સુધીના ત્રણ વર્ષના ગાળામાં ગ્રામિણ વિસ્તારોમાં 1.00 કરોડ પાકા મકાનો બનાવવા માટે સહાય પુરી પાડવામાં આવશે.

સી) સહાયની રકમ સામાન્ય, મેદાની વિસ્તારોમાં વધારીને દરેક મકાનદીઠ રૂ. 1,20,000 તેમજ પર્વતીય રાજ્યો/દુર્ગમ પ્રદેશો/આઈએપી જિલ્લાઓમાં રૂ. 1,30,000 કરવામાં આવશે.

ડી) રૂ. 21,975 કરોડની વધારાની નાણાંકિય જરૂરિયાત રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામિણ વિકાસ બેંક (નાબાર્ડ)ના માધ્યમથી ઋણ દ્વારા પુરી કરાશે અને વર્ષ 2022 પછી બજેટ ફાળવણી દ્વારા તેની પરત ચૂકવણી કરાશે.

ઈ) લાભાર્થીઓની ઓળખ માટે વર્ષ 2011ની વસતિ ગણતરીની સામાજિક આર્થિક તથા જ્ઞાતિવાર વિગતોને આધારરૂપ ગણાશે.

એફ) આ યોજના હેઠળ ઠરાવવામાં આવેલા લક્ષ્યાંક હાંસલ કરવા માટે ટેકનિકલ સહાય પુરી પાડવા દેશવ્યાપી સ્તરે એક રાષ્ટ્રીય ટેકનિકલ સપોર્ટ એજન્સીની સ્થાપના કરાશે.

અમલીકરણની વ્યૂહરચના અને લક્ષ્યાંકોઃ-


1. સહાય માટે પાત્રતા ધરાવતા લાભાર્થીઓની ઓળખ તથા તેમને પ્રાથમિકતા નક્કી કરવા માટે વસતિ ગણતરીની સામાજિક આર્થિક તથા જ્ઞાતિવાર વિગતોનો ઉપયોગ કરાશે, જે સંપૂર્ણ પારદર્શકતા અને હેતુલક્ષિતાની ખાતરી આપશે.

2. યાદી ગ્રામસભા સમક્ષ રજૂ કરાશે, જેથી અગાઉ સહાય પ્રાપ્ત કરી ચૂક્યા હોય અથવા તો અન્ય કારણોસર સહાયની પાત્રતા ગુમાવી ચૂક્યા હોય તેવા લોકોને ઓળખી કાઢી શકાય. આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.

3. મકાનદીઠ સહાયની રકમની વહેંચણી કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મેદાની વિસ્તારોમાં, સામાન્ય રાજ્યોમાં 60:40ના પ્રમાણમાં તથા ઈશાનના રાજ્યો તથા પર્વતીય રાજ્યોમાં 90:10ના પ્રમાણમાં કરાશે.

4. ગ્રામ સભા દ્વારા સહયોગી પ્રક્રિયાના માધ્યમથી સમગ્ર યાદીમાંથી લાભાર્થીઓની વાર્ષિક યાદી નક્કી કરાશે. અસલ યાદીમાં કોઈ ફેરફાર કરવામાં આવે તો ગ્રામસભાએ તેના કારણો લેખિતમાં રજૂ કરી તેને યોગ્ય સાબિત કરવાનું રહેશે.

5. નાણાં લાભાર્થીઓના ખાતામાં સીધા જ, ઈલેક્ટ્રોનિકલી તબદિલ કરાશે.

6. ભૌગોલિક સંદર્ભ ધરાવતા ફોટોગ્રાફ્સ મોબાઈલ એપના માધ્યમથી અપલોડ કરાશે અને તેનું નિરીક્ષણ કરાશે. લાભાર્થી પણ એપના માધ્યમથી પોતાની સહાયની રકમની ચૂકવણીની પ્રગતિની વિગતો ઉપર નજર રાખી શકશે.

7. મનરેગા હેઠળ લાભાર્થી 90 દિવસનો બિનકુશળ શ્રમ મેળવવા માટે હકદાર છે. આ લાભ તેને મળી રહે તેની ખાતરી પ્રધાન મંત્રી આવાસ યોજના (PMAY) અને મનરેગા (MGNREGA) વચ્ચેના સર્વર લિંકેજથી કરાશે.

8. લાભાર્થીઓને જે તે વિસ્તારમાં સામાન્ય રીતે આવતી કુદરતી આપત્તિઓનો સામનો કરી શકે એવી ખૂબીઓ ધરાવતી, સ્થાનિક સંદર્ભમાં સુયોગ્ય મકાનોની ડીઝાઈન સુલભ બનાવાશે.

9. કડિયા કારીગરોની સંભવિત તંગીના ઉપાય માટે, લોકોને કડિયાકામની તાલિમ એક સતત પ્રક્રિયા તરીકે પુરી પાડવામાં આવશે.

10. બાંધકામ સામગ્રીની વધારાની જરૂરિયાતને પહોંચી વળી શકાય તે માટે મનરેગા હેઠળ સીમેન્ટ મિશ્રિત માટીની અથવા તો ફલાય એશની ઈંટોનું ઉત્પાદન પણ હાથ ધરાશે.

11. લાભાર્થીને ઘર બાંધવા માટે રૂ. 70,000 સુધીની લોન પ્રાપ્ત કરાવવાની વ્યવસ્થા કરાશે, એ સુવિધા વૈકલ્પિક રહેશે.

12. મકાનનું કદ હાલના 20 ચો. મીટરથી વધારીને 25 ચો. મીટર કરાશે અને તેમાં આરોગ્યપ્રદ રીતે રસોઈ બનાવવા માટેની એક અલાયદી જગ્યાનો સમાવેશ કરાશે.

13. હિત ધરાવતા તમામ પક્ષકારો માટે સઘન ક્ષમતા નિર્માણની કવાયત પણ હાથ ધરાશે.

14. મકાનના બાંધકામમાં ટેકનિકલ સુગમતા માટે તથા ગુણવત્તાના મુદ્દાઓના ઉપાય માટે જિલ્લા તથા તાલુકા સ્તરે સહયોગ પુરો પાડવામાં આવશે.

15. લક્ષિત મકાનોનું બાંધકામ સુગમ બનાવવા તથા તેની ગુણવત્તાની ખાતરી માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારોને ટેકનિકલ સહયોગ પ્રાપ્ય બનાવવા એક રાષ્ટ્રીય ટેકનિકલ સપોર્ટ એજન્સીની સ્થાપના કરાશે.

ઘર એક આર્થિક મિલકત છે અને સામાજિક દરજ્જામાં વધારો કરવામાં તથા તંદુરસ્તી અને શૈક્ષણિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા ઉપર તેનો સ્વાભાવિક સકારાત્મક પ્રભાવ પડે છે. એક કાયમી ઘરના દેખિતા અને દેખિતા ના હોય તેવા લાભો પણ પરિવાર તથા સ્થાનિક અર્થતંત્ર માટે અનેક, અમૂલ્ય છે.

ભારતમાં બાંધકામ ક્ષેત્ર રોજગારીની સૌથી વધુ તકો ઉભી કરવામાં બીજા ક્રમે આવે છે. આ ક્ષેત્ર 250થી પણ વધુ આનુષાંગિક ઉદ્યોગો સાથે શક્તિશાળી અગ્રવર્તી તથા પશ્ચાદવર્તી લિંકેજીસ ધરાવે છે. ગ્રામિણ વિસ્તારોમાં મકાન નિર્માણના વિકાસથી ગ્રામિણ સમુદાયોમાં વસતા લોકોમાં બાંધકામ સંબંધી વ્યવસાયોમાં માંગ વધવાના કારણે નવી રોજગારીની તકોનું સર્જન થાય છે. બાંધકામ સામગ્રીની ખરીદી, કુશળ તથા બિનકુશળ શ્રમિકોની સેવાઓનો ઉપયોગ, પરિવહન સેવાઓ તેમજ તેના પરિણામે નાણાંકિય સંસાધનોનો પ્રવાહ આર્થિક પ્રવૃત્તિઓનું એક સકારાત્મક ચક્ર ફરતું કરે છે અને તેનાથી ગામડાઓમાં માંગ વધે છે.

તેની અસરો બે તબક્કે વર્તાય છેઃ બાંધકામ દરમિયાન અને પછી તેમાં રહેણાંક વખતે. તેના સકારાત્મક પરિણામોમાં અધિક સામાજિક મૂડી અને સુદીર્ઘ સમુદાયો સહિતના સામાજિક એકીકરણનો સમાવેશ થાય છે. ઘરની સુરક્ષા અને સુવિધા વધુ સામાજિક સુરક્ષા, લોકોના પોતાના વિષેના ખ્યાલમાં સકારાત્મકતામાં વધારો તથા ગરીબીની મુશ્કેલીઓનો સામનો કરવાની મજબૂત લાગણીનો સમાવેશ થાય છે.

રહેણાંકની સુવિધામાં સુધારાના દેખિતા ના હોય તેવા લાભોમાં શ્રમિકોની ઉત્પાદકતામાં ફાયદા તથા આરોગ્યના સકારાત્મક લાભનો સમાવેશ થાય છે. પોષણ, સફાઈ-સ્વચ્છતા, માતા તેમજ શિશુઓના આરોગ્ય જેવા માનવ વિકાસના માપદંડો ઉપર પણ તેનો સકારાત્મક પ્રભાવ વર્તાય છે. ભૌતિક અને શારીરિક માહોલમાં સુધારાની સાથોસાથ એકંદરે જીવનની ગુણવત્તામાં પણ સુધારો થાય છે.


પશ્ચાદભૂમિકા


સરકારે મે 2014માં સંસદના સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિના સંબોધનમાં એવી ઘોષણા કરી હતી કે, “દેશની આઝાદીના 75 વર્ષ પુરા થશે (2022) ત્યાં સુધીમાં દરેક પરિવારનું પોતાનું પાકુ ઘર હશે અને તેમાં પાણીનું કનેક્શન, શૌચાલયની સુવિધા, 24×7 વીજળી પુરવઠો તથા અન્ય સુવિધાઓ સુલભ હશે.” વધુમાં, કેન્દ્રીય નાણાં મંત્રીશ્રીએ વર્ષ 2015-16 માટેનું વાર્ષિક બજેટ રજુ કરતી વખતે સરકારના એવા ઈરાદાની પણ ઘોષણા કરી હતી કે “સહુ કોઈ માટે ઘર”નો ધ્યેય 2022 સુધીમાં સિદ્ધ કરાશે. આ દરખાસ્ત ગ્રામિણ વિકાસ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેમાં ગ્રામિણ આવાસ માટેના હાલના કાર્યક્રમની નવરચના કરાશે અને તેનો ધ્યેય તમામ ઘરવિહોણા લોકો તેમજ જર્જરીત મકાનોમાં રહેતા તમામ લોકોને પાકા મકાનો સુલભ બનાવવાનો છે. યોજનાના શહેરી હિસ્સાને 25મી જુન, 2015ના રોજ મંજુરી અપાઈ ગઈ છે અને તેના અમલીકરણનો આરંભ પણ થઈ ગયો છે.

ગ્રામિણ વિકાસ મંત્રાલય હસ્તક અમલીકરણ હેઠળની હયાત ગ્રામિણ આવાસ યોજના {ઈન્દિરા આવાસ યોજના (IAY)} અંતર્ગત મેદાની, સામાન્ય વિસ્તારોમાં રૂ. 70,000 અને પર્વતીય/દુર્ગમ વિસ્તારો, આઈએપી જિલ્લાઓ સહિતના વિસ્તારોમાં રૂ. 75,000 નાણાંકિય સહાય ગ્રામિણ ગરીબોના પરિવારોને (ગરીબીની રેખા હેઠળ જીવતા – BPL પરિવારોને) મકાન બાંધકામ માટે પુરી પડાય છે. આ યોજનાનો આરંભ થયો ત્યારથી આજદિન સુધીમાં 351 લાખ મકાનોનું બાંધકામ થયું છે અને તેની પાછળ કુલ રૂ. 1,05,815.80 કરોડનો ખર્ચ થયો છે. આ નવી યોજના ગ્રામિણ વિસ્તારોમાં મકાન બાંધકામના પ્રયાસોમાં એક મહત્ત્વનો વધારો બની રહેશે અને સાથેસાથે નવા બંધાતા મકાનોની સારી ગુણવત્તાની પણ ખાતરી રહેશે.
Read More

મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજનાનો લાભ કયાંથી મળશે તેના વિશેની સંપૂર્ણ માહિતી

મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજનાનો લાભ કયાંથી મળશે તેના વિશેની સંપૂર્ણ માહિતી


યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ :

આ યોજના રાજયના તમામ જિલ્‍લાના ગ્રામ્‍ય તેમજ શહેરી વિસ્‍તારના (નગરપાલિકા વિસ્‍તાર, મહાનગર પાલિકા વિસ્‍તાર અને નોટીફાઇડ એરીયા) ગ્રામ્‍ય વિકાસ વિભાગ અને શહેરી વિકાસ વિભાગ હેઠળ નોંધાયેલા ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબ (મહત્તમ પ વ્‍યકિત સુધી) ને લાગુ પાડવામાં આવી છે.
તેમજ હાલ મા વાત્સલ્ય યોજના અંતર્ગત “વાર્ષિક રૂ. ૧.૨૦ લાખથી ઓછી આવક ધરાવતા નીચલા મધ્યમ વર્ગના પરિવારોની તમામ મહિલાઓ અને તેમના ૨૧ વર્ષથી ઓછી ઉંમરના બાળકો’’ ને લાભ આપવામાં આવશે.
યોજના અંતર્ગત સહાય/લાભ :
આ યોજના હેઠળ હદય મગજ અને કીડનીને લગતી ધનિષ્‍ઠ સારવાર બર્ન્‍સ કેન્‍સર ગંભીર ઇજાઓ તેમજ નવજાત શિશુઓના રોગો જેવી ગંભીર બિમારીઓ માટે કુટુંબદિઠ વાર્ષિક મહત્તમ રૂ.૨,૦૦,૦૦૦/-(અંકે રૂપિયા બે લાખ) સુધીની કેશલેશ સારવાર આપવામાં આવે છે
યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ :
આ યોજના હેઠળ હદય મગજ અને કીડનીને લગતી ધનિષ્‍ઠ સારવાર બર્ન્‍સ કેન્‍સર ગંભીર ઇજાઓ તેમજ નવજાત શિશુઓના રોગો જેવી ગંભીર બિમારીઓ માટે નિયત સારવાર પેકેજીસ નકકી કરેલ છે. જે અનુસાર યોજના હેઠળ કરારબધ્‍ધ થયેલ હોસ્‍પિટલમાં લાભાર્થીને સારવારનો લાભ મળવા પાત્ર થાય છે.
યોજનાનો લાભ કયાંથી મળશે.:
આ યોજના હેઠળ નિયત ચેકલીસ્‍ટ અનુસાર સગવડતા ધરાવતી સરકારી/અનુદાન મેળવતી સંસ્‍થાઓ/ ખાનગી હોસ્‍પિટલોને કરારબધ્‍ધ કરવામાં આવેલ છે. આ કરારબધ્‍ધ થયેલ હોસ્‍પિટલમાં લાભાર્થીને સારવારનો લાભ આપવામાં આવે છે.



‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજના અંતર્ગત કાર્ડ કઢાવવા માટે જરૂરી સૂચના

મુખ્યમંત્રીઅમૃતમ યોજના રાજ્યના તમામ જિલ્લાઓના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો માટે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકેલ છે. મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજનાનો વ્યાપ વધારીને રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ “મા વાત્સલ્ય યોજના રૂ. ૧.૨૦ લાખ કે તેથી ઓછી પારીવારીક માસીક આવક ધરાવતા મધ્યમ વર્ગના પરીવારો માટે અમલ કરવામાં આવેલ છે.
યોજના હેઠળ ગંભીર બીમારીઓ જેવીકે, હદય, કીડની, કેન્સર, નવજાત શીશુઓના ગંભીર રોગો, ગંભીર ઇજાઓ, બર્નસ અને મગજના રોગો માટે કુટુંબીક વાર્ષિક મહતમ રૂ. લાખ સુધીની કેસલેસ સારવાર ઉપલબ્ધ કરવામાં આવે છે. યોજના અંતર્ગત લાભાર્થી કુટુંબની નિયત સારવારનો ખર્ચ માન્ય હોસ્પિટલને સીધો સરકાર દ્વારા આપવામાં આવે છે. યોજના હેઠળ લાભ મેળવવા માટે બી.પી.એલ. લાભાર્થી કુટુંબે “મા” કાર્ડ અને રૂ. ૧.૨૦ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા લાભાર્થી કુટુંબોએ “મા વાત્સલ્ય” કાર્ડ કઢાવવું ફરજીયાત છે. યોજના હેઠળ વધુમાં વધુ લાભાર્થીઓને કાર્ડ તેઓના રહેઠાણના સ્થળે મળી રહે તે હેતુંથી મોબાઇલ કિઓસ્કનું આયોજન કરેલ છે. જે અંતર્ગત ૨૬ જાન્યુઆરીએ બે મોબાઇલ વાન અને ૧૦ કીટથી શુભારંભ માનનીય નિતિનભાઇ પટેલના વરદ હસ્તે કરવામાં આવેલ છે. જિલ્લામાં કુલ ૧,૭૬,૦૦૦ કુટુંબોની નોંધણી કરીને ૬૭,૦૦૦ કાર્ડનું વિતરણ કરવામાં અવેલ છે. મા અને મા વાત્સલ્ય યોજનાની લોકપ્રિયતા જોતા ચાલુ અઠવાડીયા દરમ્યાન સરમત, વસઇ, સચાણા, ચેલા, નવા નાગના ગામમાં તબક્કાવાર મોબાઇલ નોંધણી વાન દ્વારા નોંધણી કરવામાં આવશે. મા કાર્ડ કઢાવવા માટે રેશન કાર્ડ, ચુંટણી કાર્ડ જેવા જરૂરી દસ્તાવેજો તેમજ મા વાત્સલ્ય કાર્ડ કઢાવવા માટે લાયક લાભાર્થીઓ લાભ લેવા અનુરોધ કરાયો છે.
Read More

Monday 26 February 2018

ગુજરાત IMP GK

દેશના દાદા તરીકેનું નામ ક્યા વયોવૃદ્ધ ગુજરાતીને મળ્યું હતું ?

          *દાદાભાઈ નવરોજી*

હિંદુ મહાસભાની સ્થાપના કોણે કરી ?

          *મદનમોહન માલવિયા*

 કયાં રાજાએ રસ્તાની બન્ને બાજુ એ વૃક્ષો રોપવ્યા હતા ?    

           *શેરશાહ સુરી*

 બિરબલનું સાચુ નામ શું હતું ?

             *મહેશદાશ*

 તુલસીદાસ નુ વાસ્તવિક નામ જણાવો ?

              *શમબોલા દુબે*

 કયો મુઘલ રાજા એની ન્યાયપ્રિયતા માટે જાણીતો હતો ?

               *જહાંગીર*

 જહાંગીર નામનો મતલબ શું થાય છે ?

                *દુનિયાને જીતનાર*

 ત્રણ સમુદ્રના પાણી પીનાર તરીકે જાણીતો રાજા કોણ હતો

                        *ગૌતમીપુત્રશાતકણૉ*

ગુજરાત માં પ્રથમ અંધશાળાના સ્થાપક કોણ હતા ?

               *નિલકંઠરાય છત્રપતી*

 સાવૅજનિક ગણેશ મહોત્સવની શરૂઆત કોણે કરી ?

                *બાળગંગાધર તિલક*

 કયુ સ્થળ યોગીઓની તપોભૂમિ તરીકે ઓળખાય છે?

                 *ધીરણોધર ડુંગર*

 સૌપ્રથમ કવિ દલપતરામે કયો નિબંધ લખ્યો હતો ?

                   *ભુત નિબંધ*

 ગુલામવંશને બીજા કયાં નામથી ઓળખવામાં આવે છે?

                    *મામલુક (ઈલબારી)*

 મોહમદ બિન તુઘલક નુ મૂળ નામ?

                     *જોનાખાન*

 તરંગી યોજનાઓ માટે કયો સુલતાન પ્રખ્યાત છે?

                     *મોહમદ તુઘલક*

 પ્રથમ ભારતીય સિવિલ સેવક કોણ હતા?

                   *સત્યેન્દ્રનાથ ટાગોર*

 ભારતીય સિવિલ સેવા ના પિતા કોને કહેવામાં આવે છે?

                   *લોડૅ કોનૉવલિસને*
Read More

Friday 23 February 2018

ભારત અને ગુજરાત નું IMP GK

ભારત અને ગુજરાત નું IMP GK


*ભારત *

*રાષ્ટપતિ*➖રામનાથ કોવિંદ(14માં)h
*વડાપ્રધાન*➖નરેન્દ્રમોદી(14માં)
*ઉપરાષ્ટપતિ*➖શ્રી મુપ્પવરાપુ વેંકૈયા નાયડુ(13માં)
*લોકસભા અધ્યક્ષ*➖સુમિત્રા મહાજન(BJP)
*લોકસભા ઉપાધ્યક્ષ*➖એમ.થામ્બીદુરાઈ
*રાજ્યસભા અધ્યક્ષ*➖વેંકૈયા નાયડુ
*રાજ્યસભા ઉપાધ્યક્ષ* ➖પી.જે.કુરિયન
*રાજ્ય સભા વિપક્ષના નેતા*➖ગુલામ નબી આઝાદ
*સુપ્રિમ કોટૅ ના મુખ્ય ન્યાયાધીશ*➖દિપક મિશ્રા(45માં)
*અેટનીૅ જનરલ*➖કે.કે.વેણુગોપાલ(15માં)
*સોલિસીટર જનરલ* ➖રણજિત કુમાર(22માં)
*કમ્પટ્રોલર એન્ડ ઓડીટર જનરલ*➖રાજીવ મહષિૅ(13માં)
*CGA(ઍકાઉન્ટ)*➖અેન્થોની લીઆન્જુઅલા
*મુખ્ય ચૂટણી કમિશ્નર*➖અોમ  પ઼કાશ રાવત(22માં)
*નીતિ પંચ ના ઉપાધ્યક્ષ*➖ડાૅ રાજીવ કુમાર
*નીતિ પંચ ના CEO*➖શ્રી અમિતાભ કાંત
*નીતિ પંચ ના મુખ્ય સલાહકાર*➖શ્રી રતન વાતલ
*આથિૅક સલાહકાર પરિષદ અધ્યક્ષ*➖શ્રી વિવેક દેબેરોય
*રાષ્ટીય માનવ અધિકાર આયોગ ના અધ્યક્ષ*➖ન્યાયમૂતિૅ અેચ.એલ દત્તુ
*મુખ્ય આથિૅક સલાહકાર*➖શ્રી અરવિંદ સુબ્રમણ્યમ
*મુખ્ય માહિતી કમિશ્નર*➖આર.કે.માથુર
*નાણાંપંચના અધ્યક્ષ*➖ડૉ એન.કે.સિંઘ(15માં)
*કાયદા પંચ ના અધ્યક્ષ*➖ન્યાયમૂતિૅ બલવીરસિંહ ચૌહાણ(21મું)
*રાજ્યસભાના મહાસચિવ*➖શ્રી લાલકૃષ્ણ શમશેર શેરિફ
*લોકસભાના મહાસચિવ*➖શ્રી અનૂપ મિશ્રા
*વિદેશ સચિવ*➖શ્રી વિજય ગોખલે
*રાષ્ટ્રિય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ*➖શ્રી પી.એલ. પુનિયા
*રાષ્ટ્રિય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ*➖નંદ કુમાર સાય
*ભારત ના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર*➖શ્રી અજીત ડોભાલ
*ભારતીય થલ સેના ના પ્રમુખ*➖જનરલ બિપિન રાવત
*ભારતીય જલ સેના ના પ્રમુખ*➖એડમિરલ સુનીલ લાંબા
*ભારતીય વાયુ સેના ના પ્રમુખ* ➖એર માશૅલ બી એસ ઘનોઆ
*રાજ્યપાલ*➖ઓ.પી.કોહલી
*મુખ્યમંત્રી*➖વિજયભાઈ રુપાણી
*વિધાન સભા પો્ટેમ સપીકર➖નીમા બેન આચાય
*અેડવૉકેટ જનરલ*➖કમલ ત્રિવેદી
*હાઈકોટૅના મખ્યુ ન્યાયાધીશ*➖આર.સુભાસરેડી
*મુખ્ય સચિવ*➖જગદીશ નારાયણ સિંધ
*મુખ્ય માહિતી કમિશ્નર*➖વી.અેસ.ગઢવી
*ગુજરાત મુખ્ય ચૂંટણી કમિશ્નર*➖ડાૅ વરેશ સિંહા
*ગુજરાત રાજ્ય ભાજપ પ્રમુખ*➖જીતુ વાધાણી
*ગુજરાત કોંગ્રસ પ્રદેશ પ્રમુખ*➖ભરતસિંહ સોલંકી
*ગુજરાત વિપક્ષના નેતા*:- પરેશ ધનાણી
*ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક*➖પંકજ દેસાઈ
*ગુજરાત રાજ્યના નાણા* ➖પંચભરત ગરિવાલા(4થું)
*ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ*➖ભગવતિકુમાર શમાૅ
*મુખ્ય ચૂંટણી અધિકારી*➖ડૉ.વરેશ સિંહા
*જી.પી.એસ.સી અધ્યક્ષ*➖દિનેશ દાસા
*ગુજરાત સાહિત્ય અકાદમી અધ્યક્ષ*➖વિષ્ણુ પંડ્યા
*ગુજરાત સાહિત્ય પરિષદ અધ્યક્ષ*➖શ્રી સિતાંશુ યશ્ચંદ્ર મહેતા
*ગુજરાત યુનિવૅસિટી કુલપતિ*➖હિમાંશુ પંડ્યા
*ગુજકોમાસોલ ચેરમેન*➖દિલીપ સંધાણી
*વીર નમૅદ દક્ષિણ ગુજરાત યુનિ કુલપતિ*➖ડૉ શિવેન્દ્ર ગુપ્તા
*ગુજરાત ગૌણ સેવા પસંદગી* ➖હસિત વોરા
*ગુજરાત વિધાપીઠ કુલપતિ*➖ઈલાબેન ભટ્ટ
*NIA(નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી)*➖શ્રી વાય સી મોદી
*નાણાં સચિવ *— હસમુખ અઢિયા
*ગુજરાત વિજલનસ કમિશનર (v.c) *—H.K દાસ
*ગૃહ સચિવ *—રાજીવ ગઉબા
*SBI CEO * —રજનીશ કુમાર
*Indian cricket team couch*—રવિ શાસ્ત્રી
Read More

Monday 12 February 2018

Forman Instructor Class -3 Paper Date-11/2/18

Forman Instructor Class -3 Paper  Date-11/2/18 


Read More

Wednesday 7 February 2018

ભારત ના બંધારણ વિશે જાણો

ભારતનું બંધારણ

 ભારતનું બંધારણ કેબિનેટ શમિન અંતગકત તૈયાર કરવામાં આવ્યુ
 કેબિનેટ શમિન અંતગકત ભારતમાં 389 જેટલા અ્થાયી સભ્યો અને 7 સ્થાયી સભ્યોની “બંધારણ સશમશત”ની રચના કરવામાં આવી.
 તેમા એકમાત્ર મહિલા સભ્ય “સરોજજની નાયડુ” િતા.
 બંધારણ સભાના અ્થાયી અધ્યક્ષ સચ્ચચદાનંદ શસિંિા
 બંધારણ સભાના કાયમી અધ્યક્ષ – ડૉ.રાજેન્સર પ્રસાદ
 બંધારર્ીય સલાિકાર : - બી.એન.રાવ (બેનીગલ નરશસિંિ રાવ)
 ખરડા સશમશત/ પ્રારુપ સશમશત/ ડ્રાફહટિંગ સશમશત/ કાયદા સશમશત
 ્થાપના : - 29 ઓગ્ટ 1947
 મુખ્યકાયક : - બંધારર્નું માળખું તૈયાર કરવાનું િતું ,
 અધ્યક્ષ ; - ડૉ. ભીમરાવ આંબેડકર
 ગુજરાતી મિાનુભાવ ક.મા. મુનિી પ્રારુપ સશમશતના ૭ સભ્યોમાના એક િતા,
 “આમુખ રાજકીય જન્સમકુંડળી છે, તે પ્રેરર્ાનો સ્ત્રોત છે. તેનાથી બંધારર્ના દ્વાર ખુલે છે” – ક. મા. મુનિી
 બંધારર્ સશમશત દ્દારા “9 હડસેમ્બર, 1946” ના રોજ બંધારર્ ઘડવાનું િરૂ થ્ું. આ હદવસને “ઝંડા હદવસ” તરીકે ઉજવવામાં આવે છે.
 “26 નવેમ્બર, 1949” ના રોજ બંધારર્ ઘડવાની પ્રહિયા પૂર્ક થઈ. આ હદવસને “કાયદા હદવસ” તરીકે મનાવવામાં આવે છે.
 “22 જૂલાઈ, 1947” ઝંડા અંબગકાર હદન
 આપણું બંધારર્ “26 જાન્સ્ુઆરી, 1950” ના રોજ અમલમાં આવ્ું તે હદવસને “ગર્તંત્ર/પ્રજાસત્તાક હદવસ” તરીકે મનાવવામાં આવે છે.
 9 હડસેમ્બર, 1946 :- ઝંડા હદન(પ્રથમ મીહટિંગ)
 26 નવેમ્બર, 1949 :- કાયદાહદન- કાયદો તૈયાર
 26 જાન્સ્ુઆરી, 1950 :- પ્રજસતાક/ગર્તંત્ર હદન- કાયદો લાગુ/બંધારર્નો અમલ
 બંધારર્ બનતા “2 વર્ક, 11 મહિના અને 18 હદવસ” જેટલો સમય લાગ્યો.
 બંધારર્ તૈયાર કરવા પાછળ આિરે ’64 લાખ’ જેટલો ખચક થયેલો.
 ભારતનું બંધારણ

  • - દુનીયાનું સૌથી લાંબુ અને ્ષ્ બંધારર્ છે.
  • - તેમાં કુલ 520 પાનાં છે.
  • - બંધારર્ બનાવતા સમયે દુશનયાના 60 દેિોના બંધારર્ને ધ્યાનમાં લીધેલ.
Read More