Monday 26 February 2018

ગુજરાત IMP GK

દેશના દાદા તરીકેનું નામ ક્યા વયોવૃદ્ધ ગુજરાતીને મળ્યું હતું ?

          *દાદાભાઈ નવરોજી*

હિંદુ મહાસભાની સ્થાપના કોણે કરી ?

          *મદનમોહન માલવિયા*

 કયાં રાજાએ રસ્તાની બન્ને બાજુ એ વૃક્ષો રોપવ્યા હતા ?    

           *શેરશાહ સુરી*

 બિરબલનું સાચુ નામ શું હતું ?

             *મહેશદાશ*

 તુલસીદાસ નુ વાસ્તવિક નામ જણાવો ?

              *શમબોલા દુબે*

 કયો મુઘલ રાજા એની ન્યાયપ્રિયતા માટે જાણીતો હતો ?

               *જહાંગીર*

 જહાંગીર નામનો મતલબ શું થાય છે ?

                *દુનિયાને જીતનાર*

 ત્રણ સમુદ્રના પાણી પીનાર તરીકે જાણીતો રાજા કોણ હતો

                        *ગૌતમીપુત્રશાતકણૉ*

ગુજરાત માં પ્રથમ અંધશાળાના સ્થાપક કોણ હતા ?

               *નિલકંઠરાય છત્રપતી*

 સાવૅજનિક ગણેશ મહોત્સવની શરૂઆત કોણે કરી ?

                *બાળગંગાધર તિલક*

 કયુ સ્થળ યોગીઓની તપોભૂમિ તરીકે ઓળખાય છે?

                 *ધીરણોધર ડુંગર*

 સૌપ્રથમ કવિ દલપતરામે કયો નિબંધ લખ્યો હતો ?

                   *ભુત નિબંધ*

 ગુલામવંશને બીજા કયાં નામથી ઓળખવામાં આવે છે?

                    *મામલુક (ઈલબારી)*

 મોહમદ બિન તુઘલક નુ મૂળ નામ?

                     *જોનાખાન*

 તરંગી યોજનાઓ માટે કયો સુલતાન પ્રખ્યાત છે?

                     *મોહમદ તુઘલક*

 પ્રથમ ભારતીય સિવિલ સેવક કોણ હતા?

                   *સત્યેન્દ્રનાથ ટાગોર*

 ભારતીય સિવિલ સેવા ના પિતા કોને કહેવામાં આવે છે?

                   *લોડૅ કોનૉવલિસને*


EmoticonEmoticon